________________
૧૩૮
આગમધરસૂરિ
દુષ્કાળના ખપરમાં હેમાતા પશુઓને બેલી કોણ? એ બીચારા મૂંગા પ્રાણીઓ કસાઇઓની કાતીલ છરી નીચે રહેંસાઈ જતા. કેટલાક મનુષ્ય અન્ન માટે ફાંફા મારતા.
પૂજ્ય આગમોદ્ધારક આચાર્યશ્રીએ એ પ્રશ્ન હાથ ઉપર લીધે, બીજા જે કાર્ય અથાગ પરિશ્રમે ન કરી શક્યા, તે પૂજયશ્રીના પુણ્યપ્રતાપે અલ્પ પરિશ્રમે થવા લાગ્યું, લાખ રૂપિયા એકત્ર થયા. અને યોગ્ય પ્રમાણમાં સહાય થઈ જનસમૂહમાં અનાથના નાથ” તરીકે પૂજયશ્રી સુખ્યાત થયા.
પુનઃ વિહાર એના કમે ચાલ્ય, સુરતના આંગણે પધાર્યા, સુરત તે જાણે આગમ દ્વારકશ્રીની રાજધાની મુંબઈ અને સુરત ઘણી વખત જવા આવવાનું થયું. તેમ છતાં કયાંય લેપાયા નથી. પિતાના સાધુ માટે જ્ઞાનમંદિરના નામે મઠ ઉભો કર્યો નથી. માલીકીના જ્ઞાનમંદિરે બાંધી શિથીલાચારપણાને પિષવાની વૃત્તિના વિરોધી હતા. ધનપતિ ભક્તોનું વૃંદ છતાં સદા અનાસક્ત રહ્યા છે.
પુસ્તકે અને પુસ્તકાલય આ શાસનરત્ન મહાપુરૂષ પાસે અનેક ગ્રંથે આવતા હતા, મારવાડ વિગેરેમાંથી કેટલાક લહીઆઓ અને યતિઓ તરફથી વેચાણ માટે આવતા હતા તેમાંથી ગ્ય
આખ્યાતા-વક્તાએ બેલતાં પહેલાં જ હૃદયમાં પિતાનું સ્વરૂપસ્થાપન કરવું આથી જ આરંભમાં રક્ત લેકે હા! શુદ્ધ ધર્મને કહેતા નથી.