________________
૧૩૬
આગમધરસૂરિ ખરી રીતે તમે તે આ પદ આપીને કાર્ય પૂર્ણ થયાને સંતોષ માને છે, પરંતુ મારા શિરે આજથી નવી જવાબદારીના બેજાને પ્રારંભ થયો છે. આ બેજો જો સારી. રીતે વહન થાય તે કર્મોના બોજાને હલ બનાવે છે. અને તીર્થકર નામકર્મ બંધાવી આપે છે.
આ પદને માટે હું કેટલે લાયક છું. એ તે જ્ઞાની જાણે, છતાં પૂજ્યમવરશ્રીએ એ પદ આપ્યું અને મેં લીધું, તે સદા મને શાસન સેવાના કાર્યો કરવાનું મન રહ્યા કરે, આ પદને, શ્રી તીર્થ કર પરમાત્માને, શ્રી તીર્થંકર પરમાભાએ સ્થાપેલ સંઘને અદકે સેવક રહું એજ ઈચ્છું છું.
પૂ૦ ઉ૦ ધમસાગરજી, ગ, પૂર ઉ૦ શ્રી યશોવિજયજી, ગ, પૂઉ૦ વિનયવિજયજી ગ. આદિ પૂજે મારા કરતાં ઘણું આગળ હતા. છતાં એ પૂ એ પદવી નથી સ્વીકારી એ એમની મહત્તા અને નિસ્પૃહતા હતી.
મારી ઈચ્છા પણ આ પદ લેવાની ન હતી. છતાં વર્તમાન સગો એવા છે કે એમાં પદવી લેવી અનિવાર્ય બન્યું છે. માટે સ્વીકાર કરે પડ્યો છે. મને જે જે સામાન્ય શક્તિઓ મળી છે. તેને યથાશક્ય ઉપગ
જે આ પ્રભુ ભવ્યજીનું ભવસમુદ્રથી રક્ષણ કરે છે. આ લેથી પ્રવાદ સાંભળીને તમારા ચરણકમળમાં આવ્યું છું. હે આપ્ત ! હવે સંસારથી મને કેમ તારતા નથી ?