________________
આગમધરસૂરિ
૧૩૫
બેટી પ્રશંસા સન્માન વિનય આદિ કરતા હોય છે. શ્રાવકોને ખુશ રાખવાની અને રાજી કરવાની વૃત્તિ ધરાવતા હોય છે. પણ તમે આવા દુર્ગુણોથી નિરાળા છે અને સદા નિરાળા રહેશે એવી મને શ્રદ્ધા છે.
તમારી શક્તિઓને વધુને વધુ લાભ શાસનને આપજો આજે તમારી હરળમાં કેઈ આવી શકે તેમ નથી. મારા કરતાં તમે વધારે શક્તિશાળી છે. આવું રવીકારતાં મને આનંદ થાય છે. વધુ શું કહું ? તમે એક આદર્શ પ્રભાવક આચાર્ય બને એજ મંગળને રથ,
શાસ્ત્રીયક્રમ છે કે આચાર્યપદ દાતાના ઉપદેશ પછી પદગ્રહણ કર્તાએ પણ કાંઈક બેલવું જોઈએ. આ કારણે પૂ. નૂતન આચાર્ય આનંદસાગરસૂરિજી આશીર્વચનના ઉત્તરરૂપે પિતાની નિખાલસતા પૂર્વક સંવેદનશીલ વાણીમાં કાંઈક જણાવે છે.
આશીર્વચનને ઉત્તર ભાગ્યવંતે ! પૂજયપ્રવરશ્રીએ જે પદ આપ્યું અને તમે બધાએ મળીને અપાવ્યું, આથી તમારા હૈયામાં આનંદ છે. અને તે વાત તમારા ખીલેલા મુખે બતાવી આપે છે.
અનાદિકાળથી હું ભવસમુદ્રમાં રહેલે જહાજ સમાન તમારું વચન જે મારે ન હેત તે હા ! જેનું વર્ણન થઈ શકે નહિં એવી કઈક અવસ્થાને હું પામ્ય હેત. .