________________
૧૩૪
આગમધરસરિ છે. સુરત શહેરનું સદ્ભાગ્ય છે કે આવા પુણ્ય અવસરને લાભ એને મળે છે. - પં શ્રી આનંદસાગરજી ગણિ “આગમોદ્ધારક નામથી અતિપ્રસિદ્ધિને પામેલા છે. હવે એ શાસ્ત્રીય આચાર્યપદને પામ્યા છે. એમને જણાવવાનું કે-તમે આ પદને સુંદર નભાવજો, શાસનને દીપાવજે. તમારામાં અદ્ભુત ગુણો છે. શક્તિસંપન્ન છે. લેકની ચાહના પણ તમે ઘણી મેળવી છે. પણ હવેથી તમારે એક મેટી વધુ જવાબદારી સંભાળવાની છે. શાસનમાં આજે જે અંધકાર જણાય છે એને દૂર કરવા સતત પ્રયત્ન કરજે.
તમને આચાર્યપદને કે લેકેષણાને મોહ નથી એ હું સંપૂર્ણપણે માનું છું, તેમજ ઘણીવાર શાસનને ખાતર તમે સ્પષ્ટવક્તા બની અનેકને ખોફ સ્વીકારે છે, પરંતુ તમારા વિના બીજામાં હાલમાં એ હિંમત અને ધગશ દેખાતા નથી. તમારા ભક્તો ઘણું છે. છતાં ભક્તોની મમતા તમને નથી. - આજે કેટલાક એવા પૂજયવર્ગમાં ઘસેલા છે કે જેઓ પોતાના માન સન્માન અને મોભા ખાતર શ્રાવકેની
હે જિન! તમારો આત્મા સંસાર સમુદ્રમાંથી જીવોને તારવાની ભાવના વડે ઘણું જન્મથી ભાવિત છે. તે આપે અંત્યભવમાં પ્રગટ કરી તેથી જ સમસ્ત જગતના ઉદ્ધાર માટે તમેએ તીર્થને પ્રગટ કર્યું સ્થાપ્યું.