________________
આગમ દ્વારકની હિતશિક્ષા ધ્યાનમાં રાખવાનું છે કે કેટલાક લેખકે પિતાની કલમના ઘેડાને ભગવાનના વચન રૂપ લગામના કાબુમાં રાખવા નથી માગતા અથવા સમર્થ નથી થતા. અને તેવાં લખાણે ભવ્યાત્માઓને ધર્મના ઉત્તમ રસ્તા તરફ દોરવા કરતાં બીજી દિશા તરફ દોડી જાય છે. પુસ્તકને બહાર પાડવામાં કદાચ વિલંબ થાય તે અડચણ નહિં પણ તપાસ્યા પછી જ બહાર પાડવાં સારાં છે.
ઘરમાં જયારે સારી તબીયત હોય ત્યારે પ્રમાદ છેડી ઉપયોગ રાખી તીર્થયાત્રા વિગેરેને લાભ ઉઠાવશે.
સંસારસમુદ્રથી તારનાર શ્રી જીનેશ્વરમહારાજે નિરૂપણ કરેલ દાનાદિ ધર્મ છે. એ વાત દરેક ધર્મિષ્ઠને મનન કરી હૃદયંગત રાખવાની છે.
સંસારસમુદ્રથી તારનાર ધર્મ છે, એ વાત ધ્યાન રહે, અશાતાને ઉદય નાશ કરનાર દેવાદિનું ને દાનાદિકનું આરાધન છે.
સંસારઅરણ્યમાં મુસાફરી કરનારાઓને શ્રી છનેશ્વરમહારાજ રૂપ મહાસાર્થવાહની અને તેના વાક્યોના આલંબનની પુરી જરૂર છે.
સંસારઅરયમાં મુસાફરી કરનાર ને શિવપુર રૂપી ઈષ્ટ નગરે પહોંચાડનાર શ્રી છનેશ્વરમહારાજે નિરૂપણ કરેલ દાનાદિમય ને દર્શનાદિ રૂપ ધર્મ જ છે.
સંસરસમુદ્રમાં આધિ વ્યાધિથી પીડાતા પ્રાણીઓએ પિતાના અને પરના કલ્યાણ માટે સર્વ જીવના દુઃખને પરિહાર કરવા કટીબદ્ધ રહેવું. સ્વપરના બચાવનાં સાધનને હરરાજ ઉપયોગ કરવો તેજરૂરી છે. શ્રી જીનેશ્વરમહારાજે તેટલાજ માટે ધર્મના સ્વરૂપ તરીકે જ