________________
અહિંસા જણાવી છે. તેનું પૂર્ણ રીતે આલ બન કરનાર પ્રાણી સર્વ સ્થાને પરમ સ્વાધ્ધ પામે છે. પાણીમાં તરી જવાની ચાહના મુજબ સંસારથી તરવાની ચાહના થાય ત્યારે જ છવ પિતાનું કૃતાર્થપણું કરી શકે છે.
સંસારસમુદ્રથી તારનાર અને આભવ પરભવનાં કષ્ટો ટાળનાર શ્રી જિનેશ્વરમહારાજના માર્ગમાં દેવ-ગુરૂ અને ધર્મરૂપી રત્નત્રયી છે.
સંસારસમુદ્રથી તરવાને માર્ગ થી છનેશ્વરમહારાજની પૂજદિ કાર્ય કરવાં એ છે.
સંસાર સમુદ્રથી તારનાર શ્રીમાન જિનેશ્વર ભગવાને નિરૂપણ કરેલ ધર્મ છે.