________________
૧૨
વિંશવિશિાવૃત્તિ, ૧૬૦૦ પ્રશ્નોત્તરાત્મક તાત્વિક–પ્રશ્નોત્તરાણિ વિગેરે અનેક ગ્રંથૈાનું સંપાદન, તથા ઉદ્યાપન—ઉપધાન-વડીદીક્ષા-પદપ્રદાન-પ્રતિષ્ઠા વિગેરે અનેક શાસનઉન્નતિના કાર્યો કરાવનારા, પૂર્વ ગચ્છાધિપાત આચાય ભગવાન શ્રી માણિકયસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીના પરવિનયી શતાવધાની ગણિવર્ય શ્રીલાભસાગરજી મહારાજે કરેલ છે.
વિક્રમ સંવત્ ૨૦૨૯
શ્રા આગમાહારક ગુરૂમંદિર પ્રતિષ્ઠાદિન મહા સુદ ૩ મંગળવાર
સુરત.
લી
મદ્રાસી પાનાચંદ્ન સામેચ્ ઝવેરી અમચંદ્ર રતન ઝવેરી શાંતિચંદ્ર છગનભાઈ