________________
આગામધરસૂરિ
૧૩૧ આચાર્ય મહારાજ શ્રી કમલસૂરીશ્વરજી મહારાજ આચાર્યપદપ્રદાનવિધિ કરાવવાના હતા. તેઓશ્રી પૂજય આગમ દ્વારકશ્રીની સાથે આ પટાંગણમાં પધાર્યા, ત્યારે ત્યાં રહેલે માનવગણ વિનયપૂર્વક ઉભો થઈ ગયે, બન્ને પૂજ્ય મહાત્માઓને જ્યજ્યકાર બોલાવવા લાગ્યા.
પટાંગણમાં એક કલામય કાષ્ઠમંચ બાંધવામાં આવ્યો હ, એ ઉપર પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી કમલસૂરીશ્વરજી મહારાજ બીરાજમાન થયા. અન્ય પૂજયવરો યથાયોગ્ય સ્થાને બેઠા,
લાભઘડીએ ચંદ્રવરે, પદવીદાન ક્રિયાને પ્રારંભ થયે. રજતનાથુરિત ચતુર્મુખ તીર્થંકર પરમાત્માના બિંબ સમક્ષ આ મંગળવિધિને આરંભ થશે.
સૌ પ્રથમ મંગળકારી નંદીની વિધિ કરાવવામાં આવી, માનવમહેરામણ આતુરનયને આ ક્રિયા જ હતા, નદીવિધિ પછી વંદનક, કાયેત્સર્ગ, સાત ખમાસમણું, સાત આદેશે, બૃહદ્ નંદીસૂત્ર શ્રવણ આદિ વિધિ થઈ.
ચતુર્મુખ ભગવંત સમક્ષ શ્રી નવકાર મહામંત્ર ગણી પૂજ્યપાદ આચાર્ય ભગવંત વિજય કમળસૂરીશ્વરજી મહા- હે જિન! જન્મ-જરા-મરણના યંત્રરૂપ સંસારમાં છ પીડાય છે. પણ તમારી વાણું તેઓને તે યંત્રથી અનન્ય એવી વાણી ફરી તેમાં આવવું ન પડે તેમ મૂકાવે છે.