________________
૧૩૧
આગમધરસૂરિ
રાજશ્રીના વરદ હસ્તે સૂરિમત્ર–વધ માનવિધામંત્ર આદિથી અભિમ 'ત્રિત વાસ ગ્રહણ કર્યો, એ વાસ પૂજ્ય ૫૦ શ્રીઆનંદસાગરજી ગણીન્દ્રના મસ્તક ઉપર નાખ્યા પછી મુનીશ્વર આનંદસાગરજી ગણીન્દ્ર શ્રીનવકાર ગણવા પૂર્વ ક ત્રણ પ્રદક્ષિણા ફરવા લાગ્યા, આ વખતે ચતુર્વિધ સધ એમના ઉપર વાસક્ષેપ કરતા હતા, આ સમયે જયધેાષની ધ્વનિ અને પ્રતિધ્વનિ ગજતી હતી. કેટલાક ઉદાર પૂણ્યવતાએ વાસચૂર્ણની અંદર સાચા અખંડ મેાતી ઉમેર્યા હતા. વળી કેટલાક ભાગ્યવતાએ સાના રૂપાના ફુલ ભેળવ્યા હતા.
આ વખતે આગમાદ્ધારકશ્રી ચંદનચ ચર્ચિત ધ્યાનસ્થ મૂર્તિ સમા દેખાતા હતા. આ વાસચૂર્ણ નિક્ષેપવિધિ અને પ્રદક્ષિણાવિધિ ત્રણ વખત કરવામાં આવી.
અન્ય વિધિવિધાન થયા પછી પૂજ્યપાદ આચાર્ય - વરશ્રી કમળસૂરીશ્વરજી મહારાજે વાાચ હાથમાં લઈ મંત્ર ગણવાના આરંભ કર્યાં, આ વખતે પટાંગણમાં નિરવ શાંતિ હતી. નામાભિધાન પૂર્ણાંક પદ અર્પણ થવાની મુખ્યવિધિ ચાલુ થઈ હતી. પૂજ્યશ્રી અધ નિમીલિત નયને કાંઇક ગણતા હતા. ૐ હ્રીં જેવા અસ્પષ્ટ
હે જિન ! તત્ત્વને જાણનાર તમારુ એક જ વચન તરતમપણાને ધારણ કરે છે એક તત્ત્વજ્ઞાનીઓને સ ંસારને ઉદ્ધાર-પાર કરનારી અને છે. જ્યારે ખીજી અતત્ત્વજ્ઞાનીઓને સ’સારમાં પાડનારી અને છે.