________________
પ્રકરણ અગીયારમું
આચાર્ય પદવી
સુરતમાં સૂરિપદ અ તરીક્ષજી તીર્થના વિજય પછી પૂજયપાદ આગમોદ્વારકશ્રીજી વિહાર કરતા કરતા પુનઃ સુરત પધાર્યા. સુરતની સ્વાગતયાત્રા પહેલાં કરતાં પણ વધુ દર્શનીય હતી. વધુ આકર્ષક અને ભાવભરી હતી. 1 સુરતના જૈનસંધની એક શુભેચ્છા વર્ષોથી હતી કે પૂજ્ય આગમ દ્વારકશ્રીને આચાર્યપદ અમારા નગરમાં આપવાનું પુણ્ય અમને મળે તો સારું, એ માટેના આદરણીય પ્રયાસે એમના કયારથી હતા જ, હવે એ પ્રયાસમાં વધુ ઉમેરો .
પૂજ્યપાદ આગમોદ્ધારકશ્રી આચાર્યપદે આરૂઢ થવા ઈચ્છતા હતા એવું જરાય ન હતું પણ એ દેશકાળની
જિનનામ કર્મના બંધથી બે તીર્થ સ્થાપના સુધીની ક્રિયા હેય છે. આશ્ચર્યું છે કે-તે તીર્થ સ્થાપનાની ક્રિયા મારે ફલને માટે થઈ જે કારણથી આ તીર્થની પ્રાપ્તિથી હું મેક્ષમાં જઈશ.