________________
૧૨૪
આગમધરસૂરિ
સુરત, એક પાલીતાણ, એક કપડવંજ અને એક રતલામ, આમ કુલ સાત થઇ,
આ વાચનાઓમાં શ્રી દશવૈકાલિકસૂત્ર, શ્રી અનુગદ્વારસૂત્ર, શ્રી આવશ્યકસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, શ્રી વિશેષાવશ્યકસૂત્ર, શ્રી સ્થાનાંગસૂત્ર, શ્રી ઔપપાતિકસૂત્ર, શ્રી આચારાંગસૂત્ર, શ્રી નંદીસૂત્ર, શ્રી ભગવતીસૂત્ર, શ્રી ઘનિર્યુક્તિ, શ્રી પિંડનિર્યુક્તિની વાચનાઓ થઈ.
આ વાચનાઓ શ્રી દેવગિણી ક્ષમાશ્રમણની વાચનાએની સ્મૃતિ તાજી કરાવતી હતી.
ચિત્તનું પાપના બંધમાં ઘણું બળ હોય છે. જ્યારે શુદ્ધ શ્રદ્ધા એટલે શ્રદ્ધાવાળું ચિત્ત હમેશાં શુદ્ધમાર્ગમાં પ્રવર્તે છે.