________________
આગમધરસૂરિ
૧૨૩
આગમની વ્યાખ્યા સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના અને પ્રયવરથાન સહિત શાસ્ત્રીય પદ્ધતિએ થતી.
ચંદ્રની જેના નીચ અને ઉંચના ભેદ વિના સર્વને પ્રકાશ અને શીતલતા આપે છે તેમ આ મહાપુરૂષ સ્વચ્છ અને પરગચ્છના ભેદ વિના નિખાલસપણે સર્વને વાચના આપે છે. પૂજ્ય શ્રી “વ કુટુજી ની ભાવનાવાળા હતા. નિંદક અને પૂજક એમને મન સરખા હતા. કનકપાષાણમાં સમબુદ્ધિ ધારણ કરતા. આવા વ્યાપક ગુણેને લીધે કોઈને પણ એમની વાચનામાં આવતા સંકોચ ન થતો.
એ કાળે જેટલા મુનિવરે હતા. તેમાંથી મોટા ભાગના મુનિવરે વાચના લેવા આવતા હતા. અને જે આવી શક્યા ન હતા, તેમને ન આવી શકવા બદલ ઘણું જ દુખ હતું.
આ વાચનાને લાભ લેવા દિશતાધિક મુનિપ્રવર પધારેલા તેમજ શતાધિક વિદુષી મહત્તા વિગેરે સાધ્વીજીઓ આવેલા.
કુલ વાચનાઓ સાત થઈ. એક વાચના છ માસ ચાલતી એક વાચના પાટણ, એક અમદાવાદ, બે વાચના
હે ભગવન ! જે સર્વ પાપને નિવારનારૂં તમારૂં શાસન મેં પ્રાપ્ત કર્યું ન હતું તે હા! મારી પાપમાં પરાયણતત્પર એવી ગતિ ભવિષ્યમાં થાત.