________________
૧૨૨
આગમધરસૂરિ દાતા આગમ દ્વારકશ્રી પધાર્યા, પિતાની ભૂમિ ઉપર આગમવાચનાઓ થશે એ જાણી શ્રાવકે આનંદિત બની ગયા. અપૂર્વ લાભ મળવા બદલ પિતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. - પૂજ્ય આગમ દ્વારકશ્રી હાથમાં આગમતિ રાખી પૂર્વાભિમુખ બેઠા હોય છે. ત્રણ બાજુ સાધુ-સાધવી યોગ્ય રીતે બેઠા હોય છે. એ દરેકના હાથમાં પાચ આગમની પ્રતિ હેય છે. સાંભળવા માટે શ્રાવકે અને શ્રાવિકાઓ પણ આવેલા હોય છે.
મંગલાચરણ બેલી પૂજ્ય આગમારક શ્રી
“હુાં છે ગા ! તે મવયા વિમરવા' બોલી વાચનાને આરંભ કર્યો, ત્યારે પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી આર્ય શ્રી જંબુસ્વામી આદિ મુનિપ્રવરને વાચના આપતા હેય તેવું દૃશ્ય બની ગયું.
આગમવાચનાદાતાના કંઠમાં મધુરતા હતી. અવાજમાં મેઘધ્વનિ હતું. ભાષામાં ઉદાત્ત, અનુદાન, ત્વરિત, ઘોષ મહાલ, લય, માત્રા વિગેરેની સ્પષ્ટતા હતી. નાદ ગંભીર હતે શ્રેતાવર્ગને આગમની એકની એક પંક્તિને પુનઃ પુનઃ સાંભળવા મન થતું.
આશ્ચર્ય છે કે જ્યાં તમારું સામર્થ્ય નથી ત્યાં તમારા વચનનું સામર્થ છે કે જે તે વચન બીજા આત્માઓના પાપને અને પિતાના પાપને સર્વથી ક્ષય કરનારું છે.