________________
આગમધસૂરિ
૧૨૧
પૂર્વ આ॰ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી, પૂર્વ આ॰ શ્રી અભયદેવસૂરીશ્વરજી, પૂર્વ આ॰ શ્રી હેમચ ંદ્રસૂરીશ્વરજી, પૂ આ શ્રી મલધારી હેમચંદ્રસૂરીશ્વરજી, પૂ આ શ્રી શાંતિસૂરીધરજી, પૂ॰ આ॰ શ્રી મુનિસુદરસૂરીશ્વરજી, પૂર્વ આ॰ શ્રી હીરવિજયસૂરીશ્વરજી, પૂ૦ ઉપા૦ શ્રી ધર્મ સાગરજી ગણી, પૂ૦ ઉશ્રી યશેાવિજયજી ગણી, પૂ॰ ૯૦ શ્રી વિનયવિજયજીગણી, સુધી આછે વત્તે અંશે વાચનાએ ચાલી.
આ પછી ઉત્તરગુણામાં શિથીલતા આવી, યતિવ આવ્યા, એ યુગમાં મંત્ર અને વૈદું વધ્યું, વાચનાઓનુ લક્ષ ગયું, અંધકાર તરફ ધકેલાયા, વાચના ગઈ. જ્ઞાન ગયું, પરપરા પદ્ધતિ ઘટી.
પુનઃ સ્થાપના
વિક્રમ સંવત ૧૯૭૧ માં પૂર્વ આગમારૢારકશ્રીએ એ પરંપરાની સ્મૃતિ કરી પુનઃ પ્રસ્થાપના કરી. આગમવાચનાના આર ંભ કર્યો..
અમદાવાદના શ્રી સંધે મુનિભગવતાને આગમવાચનાના લાભ લેવા વિન ંતિ કરી, અનેક બુદ્ધિમાન્ સાધુ મહાત્મા પધાર્યાં. વિદુષી સાધ્વીજીએ પધારી, પૂજ્ય આગમજ્ઞાન—
દાન મમત્વના નાશને માટે છે. શીલ ઈંદ્રિયના નિગ્રહને માટે છે. તપ ધૈર્યને માટે છે. અને સક્લેશના નાશને માટે ભાવ ષ્ટિ છે.