________________
આગમવરસરિ
૧૧૭
છે. તે તદ્દન અયોગ્ય કૃત્ય છે. આ મહાત્મા સર્વથા સપૂર્ણ - પણે નિર્દોષ છે?
આનંદ આન ને આનંદ
આ નૈક નિર્ણય સાંભળી અંતરીક્ષજીના આંગણે ઉમટેલા જનસમુદાય આનંદ વિભાર બની ગયા, ગામે ગામના જૈન સ`ધા નિણ્યની મૃગનયનની જેમ આતુરતા પૂર્વક રાહ જોતા હતા. એમને તાર અને ટેલીફેશન દ્વારા સમાચાર મેકલ્યા વર્તમાન પત્રામાં પણ મેટા અક્ષરે પ્રસારિત થયા. સૌ આનંદ આનંદ ને આનમાં આવી ગયા.
પૂજ્યશ્રીના અપ્રતિમગુણાથી અધિકારીવર્ગના આગેવાને પૂજ્યશ્રી પ્રતિ આકર્ષાયા, કેટલાક ભક્ત બન્યા,
આ પ્રસંગે પૂજ્ય આગમાÇારકશ્રીજીની ખરી સાધુતા અને વિદ્વત્તાને બહાર પ્રગટ કરી બતાવી હતી.
પુણ્યથી ખરીદાએલી અર્થાત્ પ્રાપ્ત થએલી આ ત્રિયાગી (મન, વચન, કાયા) છે. તે જિનેશ્વર ભગવાનની સેવાથી ફળવાળી છે. એ સિવાય અર્થાત્ જિન-સેવાથી ફળવાળા ન હોય તો આ ત્રિયાગીથી પાપરૂપી સમુદ્રમાં પતન થાય જેમ જગતમાં નાવથી એ થાય છે. તેમ એટલે જિનસેવારૂપી નાવિકથી પાર પામે અને પરસેવારૂપી નાવિકથી સ ંસારમાં ડૂબે.