________________
આગમધરસરિ
ન્યાયાલયના ન્યાયાધીશાને કાયદાની દૃષ્ટિથી કે ભારતીય સમાજ વ્યવસ્થાની દૃષ્ટિથી મહાત્માશ્રીનું કાર્ય અયેાગ્ય ગણી શકાય તેમ જરાય જણાતું નથી,
૧૧૬
પૂજ્ય મહાત્માશ્રી ઉપર દિગંબર સપ્રદાયના ઝનૂની લોકાએ હુમલા કર્યો, તે તદ્દન અયોગ્ય વર્તણુક છે, ઉપરથી એક સત્યપ્રિય ધર્મગુરૂ કે જે પોતાની ફરજ વાસ્તવિકતાએ અદા કરતા હતા. એમના ઉપર ખાટા આક્ષેપ અને તહેામતનામા મૂકયા છે. તે તદ્દન ખાટા પૂરવાર થયા છે.
ન્યાયાલયને પણ ખોટા આક્ષેપ ઉપર કામ ચલાવવાનું જણાવીને અયોગ્ય માર્ગ દેારવાનું નિંદનીય કૃત્ય કર્યું છે.'
આ કૈસની સુનવણીમાં જે વાદીએ પ્રતિવાઢી અને બન્ને પક્ષના સાક્ષીમાં બધાજ અસત્ય છે. સૌ વાસ્તવિકતાને છુપાવતા હતા. માત્ર આ મહાત્માશ્રી આનંદસાગરજી મહારાજે સત્યબીનાની રજુઆત કરી છે અને અમે એમના વચનને સત્ય માન્યું છે.
એકવાર ફરી અમે ચાક્કસ પણે જણાવીએ છીએ કે‘જે મહાત્મા પુરૂષને મુખ્ય આરોપી તરીકે સડાવવામાં આવ્યા
હે પ્રભો ! ખીજાઓની સેવા પુરૂષોને સંસારભાવને વધારનારી છે. (ક્લેશની શ્રેણીને સાધનારી છે.) પરંતુ તમારી સેવા સફલ છે, જે અવ્યય– મેક્ષને કરનારી છે. (ફ્લેશરૂપી કચરાના નાશ કરનારી છે.)