________________
આગમધરસૂરિ
સમય છે. પોતાના શિષ્યને આગમવાચના આપવી ચાલુ કરી, શ્રાવકો પણ આવ્યા પૂ. આગમ દ્વારકશ્રી વિના બધાના મન ડામાડોળ હતા. શિષ્યનું મન વાચનામાં ન હતું. એમાં એક કાયદાશાસ્ત્રીએ પૂછયું
સાહેબજી ! હવે ન્યાયાલયને નિર્ણય આવવાની તયારીમાં છે અને કેટલાકનું કહેવું એમ છે કે-આપને સાત વર્ષની સજા થશે. આપે પણ એ સાંભળેલું છે જ. છતાં આજે આ૫ આગમવાચના આપી રહ્યા છો, શું આપના હૃદયમાં જરાય ઉગ્રતા, ઉત્કંઠા, ઉત્સુકતા નથી ! અમે બેચેની અનુભવીએ છીએ, આપને કેમ કાંઈ થતું નથી ?
ભાગ્યવાનું ! મરવાનું છે એથી અત્યારથી મશાને જઈને બેસવું ? ફેંસલે તે જે આવવાને હશે તે આવશે, એની ચિંતા અત્યારથી કરી શા માટે હેરાન થવું ?
ન્યાયાલયનો એક નિર્ણય ન્યાયાલયના ન્યાયાધીશોએ નિર્ણય સુંદર યોગ્ય અને ન્યાયપુર:સરને આયે
શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છના ધર્મગુરૂ જોકપ્રિય પન્યાસપ્રવર શ્રી આનંદસાગરજી ગણીન્દ્રશ્રીએ પિતાના ધર્મની રક્ષા કાજે જે કરવા ગ્ય હતું તે એમણે કર્યું છે.
જો કે અમૂર્તભાના અવલોકનથી આભના-સાક્ષ – લેકને તમે જાણે છે જે કારણથી પકાયના જ્ઞાનથી આ લેકનું જ્ઞાન થાય છે. આ લેકના જ્ઞાનને આ પકાયનું જ્ઞાન આધાર છે. મૂળ છે.