________________
પ્રકરણ દશમું આગમ વાચનાઓ
શાસ્ત્રમાંથી સાંભળવા મળે છે કે અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીજી પાંચ મુનિઓને વાચના આપતા હતા. એ રીતે દરેક ગણધરો પિતાના શિષ્યાદિ મુનિવરોને વાચના આપતા હતા,
યુગપ્રધાન શ્રી ભદ્રબાહુરવામીજી. પાંચશે મુનિઓને વાચના આપતા હતા. એમાંના એક આર્ય રથૂલભદ્રજી પણ હતા. એ પછી આર્ય વારંવામીજી. આરક્ષિત . વિગેરે મુનિઓને વાચના આપતા હતા.
વાચના આપવી એ એક રૂઢપરંપરા હતી. વાચનાથી જ્ઞાન-આગમજ્ઞાન મળતું, આગમના પુસ્તકની આવશ્યકતા
પૂર્વકમંથી પ્રેરાએલે હું ગરૂપી નાવમાં આરૂઢ થએલે છું. તમારી મહેરબાનીથી હું પારને પામીશ જો તેમ ન હોય તે સંસાર સમુદ્રમાં પતન છે. અર્થાત તમારી સેવાથી જ બેડે પાર છે. સેવા નહિં કરીશ તે સંસારમાં ભમીશ.