________________
આગામધરસૂરિ
૧૨૧
આખરે રાજયની કુમક આવી, અને કોને જેલના મહેલ ભેગા કર્યા. રાજ્યના ન્યાયાલયમાં એ મામલે વાજતે ગાજતે પહોંચે.
ઉદારતાનો ઉદધિ આગમ દ્વારકશ્રી તે તદ્દન શાંત, હાસ્યવદની, અને સ્વાધ્યાયરત, બેઠા હતા. દિગંબરેએ પોતાના બચાવ ખાતર પૂજયશ્રી ઉપર તહેમતનામું મૂક્યું હતું. પૂ. આગારકશ્રી સમતા અને સંયમની મૂર્તિ સમા હતા, એ મહાપુરૂષ અપરાધીને ક્ષમા આપતા શિખેલા, દંડની તે વાત નહિ. અરે ! વિચાર પણ નહિ.
ન્યાયાલયના વડા ન્યાયાધિકારીએ વિનય પૂર્વક પૂછ્યું, આપને દિગંબર લો કે તકસીર ઠરાવે છે. આ તંગદીલી અને તેફાનના ફેલાવનાર તરીકે આપને ગણાવ્યા છે. તો આપનું એ સંબંધમાં શું કથન છે. ?
તંગદીલી કે તેફાન થાય એવું અમારા તરફથી કે અમારા શ્રાવકો તરફથી વર્તન કરવામાં આવ્યું નથી અમે યાત્રાળુઓ તરીકે આવ્યા છીએ, મંદિર અમારું છે. અમારી સાથેને ભગવાનની પૂજાવિધિ કરવા ભગવાનને મંદિરમાં લઈ
હે જિન! કેવલજ્ઞાન વગર સ્વરૂપથી સૂક્ષ્મ એવા અનંતકાયે જાણું શકાય તેમ નથી એમ નથી. કેવલજ્ઞાની એવા તમારાથી ત્રસ અને સ્થાવર બધા જીને સમાનપણે મનુષ્યો જુએ છે જાણે છે.