________________
૧૧૨
આગમધરસરિ
જતા હતા ત્યાં અમને અટકાવવામાં આવ્યા, એટલુ' જ નહિ પણ અમારા ઉપર હિચકારા હલ્લા કરવામાં આવ્યા, અમારા ભગવાનની આશાતના કરી, એ વખતે ધર્મ ગુરૂ તરીકે જે કરવુ જોઈએ, તેજ કર્યું છે. માત્ર અમારા ભગવાનની મૂર્તિની સુરક્ષા માટે વાત કરી હતી.' આ ઉત્તર પૂજ્યશ્રીએ આપ્યા.
?
દિગંબરના વકીલે પ્રશ્ન કર્યાં. આપશ્રીને પણ વિરાધી લાકાએ માર્યો હતા. એ વાત સત્ય છે ? આપને મારનારા કાણુ કાણુ હતા?
મને જે માર પડ્યો છે. તે પીઠ ઉપર પડ્યો છે. મને મારનારા સ્પ્રિંગભર ભાઈ ઢાય એ અનુમાન કરી શકાય છે પણ એથી એવા નિર્ણય તેા નજ થઈ શકે કે આણે માર્યો છે, વળી સાધુ તરીકે અમારા માટેશા Àાની આજ્ઞા છે કે અમે કાર્યની સામે ફરીયાદ ન કરી શકીએ અમારે સમતાપૂર્વક માર કે કાઇપણ પરેશાની સહન કરી લેવી જોઇએ, સબબ હું મને મારનારને સજા થાય અને દુ:ખી થાય એવું હૃદયથી પણ ઈચ્છતા નથી.
આત્મખાધથી હીન એવા જાણતા નથી' તેથી તેઓ કહે જન્મ પામે છે. આ પ્રમાણે લેતાં વાસ્તવિક સૌંસારથી મેક્ષ નથી,
જીવા અનતા છે. એવું પ્રમાણુ–સંખ્યા છે કે જીવ મેાક્ષમાં જઇને પાછે બીજાઓને ગતિ જ છે. પરિભ્રમણુ છે.