________________
પ્રકરણ નવમુ અંતરીક્ષજીના આવારે
"
સાધુ તા ચાલતા ભલા ' માહમયીમાં અનેકના મેહુને નિર્માલ્ય બનાવી ચાતુર્માંસ પૂર્ણ થયે પૂજ્ય આગમાદ્વારકશ્રીએ વિહાર કર્યો. પણ આ વિદ્વાર જુદા હતા. ચતુર્વિધ સંધની સાથે તીર્થની યાત્રાએ જતા મહેરામણથી શેલતા વિહાર હતા.
માનવ
આ વિહારમાં નિષ્કંચના હતા. અને ધનકુબેરો હતા. વિદ્વાના હતા અને અલ્પબુધ્રુિવતા હતા. યાગી હતા. રાગીએ હતા નામાંકિતા હતા. અનામાંકિતા હતા. યુવા, બાળ, વૃદ્ધ અને શૈશવેા હતા. આ બધા એક વાતે સમાન હતા ‘છ’ રી' પાળવા પૂર્ણાંક યાત્રાની તમન્ના સૌને સરખી હતી. સૌ અડવાણે પગે ચાલતા હતા. આ મહાસંધના સંધવી શ્રીયુત ધર્માત્મા અભેચંદ લીલાચંદ ઝવેરી હતા.
હું જિન ! તમારા ધર્મને સ્વીકારીને મેં પૃથ્વી આદિ બધા સંસારી જીવાને જાણ્યા. જો હું ખીજાઓના ધર્માંને જાણુત–સ્વીકારત તેા આવી– ષટ્કાયના વનવાળી મારી વિચારસરણી—મતિ કયાંથી હેત ? અર્થાત્ ન હેત.