________________
૧૦૬
આગમધરસરિ
એમની સભામાં ગુપ્તચર રાખવામાં આવતા. એમના ઉપર રિન્ટ આવશે એવી ઘણું ભદ્રજીને ધારતી રહેતી હતી.
આ કારણે સારા સારા આગેવાને આવ્યા. સમજાવવાને પ્રયત્ન કર્યો ત્યારે પૂજ્યશ્રીએ જણાવ્યું કે હું કાંઈ ખોટું બેલ નથી, રાજય સાથે મારે દુશ્મનાવટ નથી પણ ધર્મ અને ધાર્મિક સ્થળો માટે જે પગલા લેવામાં આવે છે તે માટે મારો વિરોધ છે. એ વિરોધ કરે એ શાસ્રાજ્ઞા છે. હું કાંઈ ગુન્હ કરતે નથી.'
આમાંથી એક વિરાટ જુવાળ ઉભે થે અને પવિત્ર ગિરિરાજ શ્રી શિખરજી ઉપર આવાસ બાંધવાની યેજના બ્રીટીશરને ના છુટકે પણ મૂકવી પડી.
પૂજય આમોદ્ધારકશ્રીજીના અને અન્ય ગામોના શ્રી સંઘના કહેવાથી “શ્રી શિખરજી પર્વત તરીકે ઓળખાતે પહાડ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ ખરીદી લીધે.
આ પૂજ્ય આગમોદ્ધારકશ્રીના નેતૃત્વ નીચે ભેગા થએલા જેનેનું સંધબળ હતું.
- હે જિનેન્દ્ર ! જે તમારા ધર્મને આશ્રય મેં ન કર્યો હોત તે અહિં સર્વહિંસાનો ત્યાગ કરનારે હું થાત નહિં, કારણ કે અસત્યવચનવાળા બીજાઓ છકાયને કહેતા નથી.