________________
આગમશ્વરસૂરિ
૧૦૫
અને ધનના ભાગે અમે અમારા ધર્મને, અમારા ધર્મ - સ્થાનકાને સોંપવા ઈચ્છતા નથી. અમારા શરીરમાં પ્રાણા છે ત્યાં સુધી તમે તમારી ઈચ્છાએ પાર પાડી શકશેા નRsિ.
સુદર્શનને અન્યાય કરનાર રાજવીને આખરે નમતુ જોખવું પડયું હતુ. સાધ્વીજીના શીલને લૂંટવાના અભિલાષ ધરાવનાર લશ રાજવી ગર્દ ભીલ મૃત્યુના મુખમાં ધકેલાયા હતા.
તેમ ધભ્રષ્ટ કરવાના હેતુથી અમારા ધર્મ સ્થળે અગર પવિત્ર પર્વત ઉપર જે હરતક્ષેપ કરવામાં આવે છે, એ આપણે નહિજ સાંખી લેવું જોઇએ, તમે કમર કસ અને અહિંસક લડત દ્વારા બ્રીટીશ સલ્તનતને દેખાડી દે કે અમે હજી જીવતા છીએ. અમારા હાથમાં બલૈયા નથી પહેર્યાં, શાસનરક્ષા ખાતર મરી ફીટશે તે આ ભવમાં કલ્યાણુ છે અને પરભવમાં પણ કલ્યાણ છે.
પન્યાસપ્રવર મુનીશ્વર શ્રી આગમાદ્વારકશ્રીજીના વ્યાખ્યાના રાજ થવા લાગ્યા. તેજીલી વિદ્યુત જબાનમાંથી નિકળતા શબ્દ ભલભલાને ઉત્તેજિત કરી મૂકતે. રાજ્ય તરફથી
ધર્માંતુ સત્યપણુ દોષરહિતપણું અથ્ય-શ્રેષ્ઠ કષ-ભેદ-તાપના ધાત વડે અભીષ્ટ માન્ય છે. જેમ સુવણૅ ક–છેદ-અને તાપથી શુદ્ધ અને શ્રેષ્ઠ ગણાય છે તેમ–પરંતુ બીજા અન્યધર્માં કષ શુદ્ધિથી પણ શુદ્ધ નથી કારણ કે તે ષટ્કાય-છકાયને જીવ સ્વરૂપ જગણુતા નથી.