________________
૧૦ર
આગમધરસૂરિ
યૂરોપીયન પ્રજાના રહેવા માટે આવાસો બાંધવા એ તે ગૌણ વરત હતી પણ આ બહાના તળે ધર્મરથળને અને પવિત્ર યાત્રાધામના પર્વને ભ્રષ્ટ કરવાની નિંદનીય વૃત્તિઓ છુપાએલી હતી.
પૂજ્ય આગમ દ્વારકશ્રી આ ગુહ્યભેદ પારખી ગયા. પૂજયશ્રીએ વિચાર કર્યો કે મુંબઈ જઈ આ પ્રશનની જેહાદ ઉપાડવી.
સમય જોઈ મુંબઈવાસીઓની તંદ્રા દૂર કરનારા વ્યાખ્યાનના ધોધ ચાલુ કર્યા, એ ધેધથી ભલભલાની આળસ ઉડવા લાગી.
રાજકીય ચળવળ ઉપાડવી એ રહેલું છે. પણ ધાર્મિક ચળવળ ઉપાડવી એ સીધા ચઢાણ જેવું કપરું છે. રાજકીય ચળવળમાં ઘણાના વ્યક્તિગત સ્વાર્થ સમાએલા હોય છે. અને કેની મહત્ત્વાકાંક્ષા છુપાએલી હેય છે. તેમજ સત્તાની ભૂખ ડેકીયા કરતી હોય છે
પરંતુ ધાર્મિક ચળવળમાં આવું કઈ તત્ત્વ દાખલ થઈ શકતું નથી. માટે વધુ કઠણ આ ચળવળ બને છે.
બીજાઓના દ્રોહનો ત્યાગ કરવાથી પવિત્ર ધર્મબુદ્ધિ થાય છે. પરંતુ અન્યતીથિ કે પૃથિવી આદિ છવના ભેદોને ગણુતા-જાણતા નથી. તેથી તેઓ તત્વથી તે પૃથિવી આદિને મૂકે કેવી રીતે ? ખરેખર પૃથિવી જલા આદિથી-શૌચ સ્નાનાદિકથી જે ધર્મબુદ્ધિ તે તે જેને કોહ છે. અર્થાત ચ સ્નાનાદિકથી પવિત્ર ધર્મ થતું નથી.