________________
આગમધરસૂરિ
૧૦૧
શિખરજી ઝુંબેશ યૂરોપવાસી ધળી ચામડીવાળાઓએ ભારતના તમામ ધર્મોને ભ્રષ્ટ કરવાની પ્રતિજ્ઞા લીધી હશે એવું માની શકાય છે. એ લેકેની ૪૭૫ વર્ષની રીતભાત ઉપરથી આપણે ચક્કસ માની શકીએ તેમ છીએ ઉદાર નીતિના આધારે અને કૂટનીતિના આધારે તે પ્રજા કેટલેક સ્થળે ફાવી પણ છે તેમ છતાં આર્યસંસ્કૃતિના કેન્દ્રરથળ ભારતમાં ધાર્યું કાર્ય થઈ શક્યું ન હતું. અલબત્ત કેટલેક સ્થળે ગાબડા પાડ્યા હતા તેમજ બીજા આડકતરી રીતે ગાબડા પાડવાની ગુપ્ત જનાઓ ચાલુ હતી.
ધોળી પ્રજાના કેટલાક સત્તાધીશ કે એ શિખરજી તીર્થની શસ્યશ્યામલા અને દિવસે પણ સૂર્યના કિરણોથી અલિપ્ત રહે તેવા પવિત્ર ભૂમિપ્રદેશ ઉપર પોતાના દાનવી શેખ અને શિકારની સગવડતા ખાતર આવાસ બાંધવાની જાહેરાત કરી હતી.
અશર્મ–અસુખ જે અતિ-અધિકતારૂપ દુઃખને સમૂહ છે તેના કરતાં થોડું છે. છતાં પણ તે વખતે તે દુઃખ બહુ મોટું લાગે છે. જો કે અહિં જગતમાં બધું જ ખરેખર કાલભક્ષ્ય-કાળે કરીને નાશ પામે છે. પરંતુ ખરેખર સ્મરણથી થતે વસ્તુબંધ બલવાન છે. એટલે પૂર્વકાલીન ઘણું દુઃખને અનુભવ છે પણ સ્મરણ ન થતું હોવાથી વર્તમાનકાલીન દુઃખ થોડું હોવા છતાં સ્મરણવાળા અનુભવથી મહાન લાગે છે.