________________
આગમધરસૂરિ
મોહમચી મુંબાદેવી ઉપરથી મુંબઈ નામ પડયું હતું, પરંતુ ત્યાં શહેરની રચના એવા ઢબની બની કે એ આકર્ષી લે, આવેલાઓને પાછા જવાનું મન ન થાય, પંચરંગી પ્રજા સાથે વસે અને સાથે હસે, સંપ સારો અને જંપ સારે, રંગરાગ તે રગેરગ ભર્યા, અહીં વાણિજ્ય ધમધખાર ચાલે જૈન એટલે વેપારી આલમ, વેપાર જ્યાં ફુલેફાલે ત્યાં જેન જાય અને જેન જાય ત્યાં વેપાર ફુલેફાલે, આમ અ ન્યાશ્રય ઘટના છે. તેથી આ નગરીનું નામ “મોહમયી” ગુણવાચક લેકજીભે ગવાતું બની ગયું. | મુનીશ્વર શ્રી આગદ્વારકશ્રીને થયું કે મુંબઈની પ્રજા અને તેમાં જેને જે રંગરાગના રંગથી રંગાઈ જશે, તે એ રંગ ઉતારશે કેણ ? વૈરાગ્યને રંગ લગાવશે કોણ? ચાલે ત્યારે મુંબઈ,
વિહારને આરંભ થયે, વચલા ગામનગરોને ઉદ્ધાર થતે ગયે. આગામે દ્ધારક મુંબઈગરાઓને ઉદ્ધાર કરવા મુંબઈ પધાર્યા.
બધા પદાર્થોના સમૂહને જાણવા છતાં જીવ લેપથી–રાગાદિથી વિલીનવ્યાપ્ત જે ન થયો. અને અર્થ–પદાર્થના સમૂહમાં મમત્વભાવને પામીને રાગમાં રોષ-ઠેષમાં વિલીન ન થયું. તે નિપપણાથી તે અવસરે નિર્દોષદોષવગરની વિરાગતા-રાગરહિત અવસ્થા શું નથી ? અર્થાત છે જ.