________________
પ્રકરણ આઠમું
મેહમયીમાં નિર્મોહી હેમંત પછી શિશિર અને પાનખર ઋતુ આવે છે. તેમ સુરતમાં હેંમત અને શિશિર જેવું વાતાવરણ બન્યું, પરંતુ જ્યારે વિહારની વાત જાહેર થઈ ત્યારે પાનખર જેવું ભુખરું ભણ વાતાવરણ બની ગયું.
લેક હૈયામાં અરમાનના પાંદડા ખરવા લાગ્યા, સંતા વગરની વસંત ઉજજડ બનશે. એવું સુરતીઓને લાગ્યું, પૂ. આગમો દ્વારકશ્રીને રોકવા ઘણું પ્રયત્ન કર્યા, જે આ મુનીશ્વર રોકાઈ જાય તે અપ્રતિબદ્ધ વિહારી કેમ ગણાય? મુનીશ્વર શ્રી આદ્ધિારકે વિહાર કર્યો, સુરતની પ્રજાના કંઠને હાર ગયે, સુરતીઓના વદન બદસુરત બની ગયા. ઉદાર બન્યા.
હે ભગવન ! જગતમાં જેટલા પદાર્થો છે તે બધા પદાર્થોનું જ્ઞાન દર્શન સહિત એકજ સમયમાં થાય છે. પણ આશ્ચર્ય છે કે-આ પદાર્થ ઈષ્ટ આ પદાર્થ અનિષ્ટ આમ ઈષ્ટનિષ્ટ થવામાં તે જ્ઞાન પ્રવર્તતું નથી. કારણ કે તમે તે અતિનિશ્ચલ છે. અર્થાત તમને પદાર્થમાં ઈષ્ટાનિષ્ટત્વ થતું જ નથી.