________________
આગમષરસૂરિ
સૌથી માટા પ્રમાણમાં ખરીઢી લેતા હતા. આવા બધા અણુછાજતા વિરાધના લીધે મુનીશ્વર આગમાદ્વારક” તરીકે વધુ તેજસ્વીપણે ઝળકી ઊઠ્યા. એટલુ જ નહિ પણ સ્વતઃ આગમાદ્વારક તરી કે જગપ્રસિદ્ધિને વર્યાં, ગુણીયલ પુરૂષાની વાણીએ એમને આગમાËારકની પદવી ન લેવા છતાં આપી દીધી,
૯૭
આ આગમાદ્વારક પદવી ‘“નાણ” માંડી આપવામાં આવી હતી એવું નથી, પણ આગમાને બહાર લાવવાનું, એને પ્રકાશિત કરવાનું, અને શુદ્ધ કરવાનું ભગીરથ કાર્ય કર્યું” માટે એમનું ગુણવાચક નામ “આગમાદ્વારક સ્વયંસિદ્ધ બની ગયું.
દ્ધિ-શ્રેષ્ઠ શ્રમણુપણું–સાધુપણું પ્રાપ્ત થયું નહિ. જો શ્રેષ્ઠ સાધુપણ પ્રાપ્ત થાય તા તે દુરિત–પાપક્ષય આદિ કા કરે છે. જો વીય આત્માત્સાહ હોત તા પરિપૂણું તે જ થાય. હહા ! તારી તે ત્રિયેાગી-ત્રણે યેગાની શક્તિ તા નષ્ટ થઈ ગઈ છે.