________________
આગામધરસૂરિ
પાડવા એ પણ એક સમસ્યા હતી. આ બધામાં કેટલે શ્રમ? કેટલી ધીરજ ! કેવી આવડત ? કે ખંત ? એ તે આપણે પૂ. આગમ દ્વારકશ્રીને એ કાર્ય કરતાં જોયા હેત તો ખ્યાલ આવત.
એ કામ હકીકતે ઘણું જ કપરૂં અને અટપટુ હતું. જેમ એક વિજ્ઞાનીકને એક શેધ ખેળતા અથવા અજ્ઞાત પ્રદેશ ખોળી કાઢતાં જે શ્રમ પડે તેવો શ્રમ અથવા તેથી વધુ શ્રમ આ કાર્યમાં પડત. પૂ. મુનીશ્વર આ કાર્યમાં પોતે પિતાની જાત ભૂલી જતા હતા. આવા અથાગ અવિરત પરિશ્રમને અંતે આગમ અંધકારમાંથી પ્રકાશમાં આવ્યા છે.
આગમનું મુદ્રણ ચાલું થયું ત્યારે કેટલાક મુનીવર આ પ્રવૃત્તિ ખરાબ છે એવી માન્યતાના આધારે નહિ.” પણ આ મુનીશ્વરની “આગમોદ્ધારક તરીકેની પ્રશંસા સ્વતઃ ફલતી ફાલતી જોઈ ઈર્ષોમાં અટવાઈ વિરોધ કરવા લાગ્યા,
પરંતુ ખરી ખૂબીની વાત તે એ બની કે જેઓએ વિરોધને કંડે લીધે હતે. અને એની આગેવાનીને દોર ઝાલે હતે. તેઓ જ આગમોની મુદ્રિત થએલી પ્રતિ | દુર્લભ એવું ઉત્તમ મનુષ્યપણું પ્રાપ્ત થયું. જિનેશ્વર ભગવાનના વચનનું શ્રવણ પણ પ્રાપ્ત થયું. હિંસાદિ પાપના નિવારણ દ્વારા શ્રેષ્ઠઉત્તમ શ્રદ્ધા પણ મળી. અને શ્રમણ-સાધુપણાને સિદ્ધ કરનાર ભાવ પણ મળે. પણ હહાબધું વીર્ય–ઉત્સાહશક્તિ નષ્ટ થઈ ગયું. ચાર અંગે જે દુર્લભ છે તેમાંથી એક અંતિમ અંગ નષ્ટ થઈ ગયું છે.