________________
આગમધરસૂરિ
ઢિરાર
મૃતિ-વડિલસ્કૃતિમાં આપ્યા. તેથી શ્રી સંઘે એ પિતાવડીલનું નામ સંસ્થા સાથે જોડી દાતારના વડીલને યાદગાર બનાવ્યા, એ સંસ્થાનું નામ. શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકેદ્દાર કુંડ' રાખવામાં આવ્યું.
આ સંસ્થાદ્વારા તેમજ “આગોદય-સમિતિ નામની સંસ્થા દ્વારા આ મુનીશ્વરે અનેક આગમ ગ્રંથ ચરિત્ર પ્રકાશિત કરાવ્યા.
શ્રદ્ધાવંત શ્રાવક સંઘે દ્રવ્યની સહાય આપી પણ આ મુનીશ્વરના કાર્યમાં અનેકગણો વધારે છે. ભંડારના ભંડકીયામાં ભંડારેલી પ્રતેને મેળવવું મુશ્કેલ બન્યું, મહાપ્રયત્ન કેટલીક મળી. એમાં કેટલીક અશુદ્ધ અને કેટલીક મહાઅશુદ્ધ કેટલાકના અક્ષર સારા તે કેટલાકના મકડાની ટાંગ જેવા, કેટલીક પ્રતે પૂર્ણ તે કેટલીક ખવાઈ, ભૂસાઈ અને પાણીથી પલળી બેવડ બની ગએલ, વળી કેટલાક ગ્રંથ એવા મલ્યા કે બધા પાના સદાને માટે એકમેકને એંટી પડેલા, આવા હળીમળી ગયેલા પાનાઓને છૂટા
લાંબા કાળથી થયેલા રોગ, આ શરીર પણ નિર્બળ થયું છે. મન-વચન-કાયારૂપ ત્રિભેગી એટલે તેની શક્તિ દૂર નહાસી ગઈ છે. (અતિશય વૃદ્ધપણું થયું છે.) હૃદય કાર્ય કરવાને માટે સતત દોડે છે. હા! આખા ભવમાં જન્મમાં કરેલી સંઘના કાર્ય કરવાની ચેષ્ટા પણ તારી નષ્ટ થઈ છે. તે હે જીવ! તું ચિંતારહિત રહે આ બધું શાસ્ત્રના બેધથી શાંત થઈ જશે.