________________
આગમધરસૂરિ
૧
પરંતુ હજી બીજી એક મુખ્ય સાધન બાકી છે અને તે સાધન સાપેક્ષ રીતે પ્રથમના સાધન કરતા ચઢી જાય તેમ છે. જિનચૈત્યથી સંસાર તરાય છે. પણુ ષે જણાવનાર કાણ : તા જિનવાણી, જિનવાણીના સ`ગ્રહ એટલે જિનાગમ શ્રી જિનચૈત્યપરિપાટી સાથે આપણે શ્રી જિનાગમને પણ યાદ કરવા જોઇએ. જિનની આજ્ઞા એમાં રહેલી છે. એ આજ્ઞાનું પાલન ધ છે આપણે જિનચૈત્યપરિપાટીની આજ્ઞાનું પાલન કર્યું, પણ જિનાગમાનું શું !
આજે પૂજ્ય આગમેની કેવી અવદશા આપણા અજ્ઞાનથી અને આળસથી થઈ રહી છે ! આ માટે પણ એક સંગીન કાય કરવા જેવું છે. આજે અનિવાર્ય સાગાને લક્ષમાં લઈ આગમા છપાવવા ફરજીયાત આવશ્યક બન્યા છે. પૂજ્ય શ્રમણુસંધની સ્મૃતિશક્તિ, લેખનશક્તિ, ઘટી છે. તેમજ શ્રી શ્રાવકસંધની લેખનકારાપણ શક્તિ ઘટી છે, આવા સાગામાં મુદ્રણ કરાવવુ એ અનિવાર્ય આવશ્યક બને છે.
મુદ્રણપદ્ધતિ કરતાં લેખનપદ્ધતિ ઘણી નિર્દોષ અને ઉત્તમ છે. લેખન કરતા મરણ ઉત્તમાઉત્તમ છે. પણ
નિષ્કુલ પ્રયત્નવાળા પુરૂષો પડિમાં નથી. કારણ કે કમાં જ કુલ નિશ્ચિત છે. મળે છે. તેથી હે જીવ! તું ચિંતાને છોડી લાગશે નહિ.
દે.
જરા પણ શાભાને પામતા અર્થાત્ કર્માનુસારે જ ફળ જીવનેા પ્રયત્ન કાંઇ કામ