________________
આગમધરસૂરિ
અવસર્પિણી કાળના પ્રતાપે મુદ્રણમાં દે છતાં આશ્રય લેવો પડે છે. આ વ્યવહારૂ વાત છે કે-જયાં વધુ લાભ હેય ત્યાં થોડું નુકસાન ગૌણ બની જાય છે. તે લાભ વિશેષ હેઈ આગમગ્રંથ મુદ્રણ કરાવવા આવશ્યક બન્યા છે. આ માટે અવસરે ભાવના રાખશે.
પૂજ્ય મુનીશ્વરમાં વિશિષ્ટ ખાસીયત હતી કે દબાણ અગર આ કાર્ય કરવું જ પડશે. એવી શૈલી એમણે કદી અપનાવી ન હતી.
માત્ર સૌને પિતાની ફરજનું ભાન થાય તેટલું જ ટૂંકમાં જણાવતા શ્રોતાઓએ કેટલું કરવું, એ એમની છા ઉપર નિર્ભર હતું.
એક લક્ષ યમુદ્રા સુધારસસી વાણી સાંભળી શ્રોતાઓ નિરવ શાંત બની ગયા, પ્રવચનની પરિસમાપ્તિ થઈ. પૂજયપાદ મુનીશ્વર “સર્વ મંગળ બેલવા જતા હતા ત્યાં એક પુણ્યવાન ઉભા થઈ ગયા. એમણે વિનંતિ પૂર્વક નમ્રપણે જણાવ્યું
અહિં કર્મનું ફલ નિયત છે. એટલે કર્માનુસારે ફલની પ્રાપ્તિ નિશ્ચિત છે. તે તેને-ફલને સ્થિર કરવામાં અને ભાવિને જાણવામાં વ્યર્થ ફોગટ ચિંતાથી તારે શું? હે આત્મન ! તું તારા સ્વરૂપમાં સ્થિર થઈને રહે.