________________
આગમધરસરિ
અને અન્ય પાળ જેવા અનાર્યાચરણી રાજાઓએ આગમને ભડકે બાળ્યા. મેગલેએ હેળીઓ કરી. અનાર્ય દેશમાંથી ઉતરી પડેલા ધળી ચામડીવાળાઓએ ભેળાઓને ભેળવી ઘણા પ્રાચીન ગ્રંથે ખરીદી લીધા, કેટલાકને દબાવી બળજબરીથી પડાવી લીધા.
વચગાળામાં સંગાધીન શીથીલતાને પામેલા છતાં શ્રદ્ધામાં સુદૃઢ યતિવરોએ આગમગ્રંથે પિતાની સંપત્તિ માની રક્ષા કરી, કેટલાકે સંતાડ્યા, કેટલાકે છૂટા છૂટા ગ્ર લખાવ્યા, એટલું વળી શ્રી સંઘનું અહોભાગ્ય.
ત્યાર પછી યતિવર્ગ વધુ શીથીલ બનતે ગયે, અને યૂરોપીય મુસદ્દીગીરીએ એમાં બે ભાગ કરાવ્યા, ધીરે ધીરે ઉપાશ્રયના આગેવાન શ્રાવકોએ માલીકી હક્ક કરી ભંડારને કેદ કર્યા, જે સુરક્ષા અને માવજત કરી હેત તે ઘણું સારું હતું. પણ કેટલાક કમનસીબ કાર્યકરોએ વેચી માર્યા, કેટલાક વેચ્યા નહિ પણ માવજતના અભાવે ભંડારામાં રહી એ ગ્રંથ જીર્ણ-શીર્ણ અને વિકીર્ણ બન્યા.
હિતને શુભકર્મને ભેદ અહિં કઈક નિશ્ચિત છે. આથી જ હરિ. (ગમેલી દેવ વિચાર કરીને સિદ્ધાર્થ રાજાના મહેલમાં તમને લઈ ગયે. આ તેને આચાર છે. એ વચન પણ તે પ્રમાણે જ છે.