________________
૮૬
આગમધરસૂરિ
તન મન અને ધનની શક્તિના સુવ્યવસ્થિત શાસનના કાજે ઉપયાગ લેવામાં આવે, તે અનુમેદનીય ગણાય.
નિગ્રન્થદ્વારા ગ્રન્થાદ્વાર
તે સમયે આગમા દુર્લભતર બનતા જતા હતા. જ્યાં ભંડારામાં હતા. ત્યાં આજન્મકેઢી જેવા હતા. કારણ કે એના સરક્ષકા એ ઓરડા, એ ભંડાર, એ દાબડા ખેલવા દેવામાં હિણપત માનતા હતા. કેટલાક સડ્યા હતા. કેટલાક સડતા હતા. અને કેટલાક સડવાની તૈયારીમાં હતા. આ રીતે કેદખાના જેવી હાલત કરી મૂકવામાં આવી હતી. એ પતિતપાવન ઉદ્ધારક 'થાને અંધકારમાંથી પ્રકાશમાં લાવે કાણુ
બીજી તરફ મુદ્રણપ્રથાના પ્રારંભ થયા હતા. વાસ્તવિકતાએ તે મુદ્રણને પ્રારંભ એ હસ્તલેખન પદ્ધતિ માટેના મહાજ્વાલામુખી અને યમઘંટ યાગ થયા, લેખનકળા મરી પરવારવા લાગી. જો કે હજી મરી ન હતી. માત્ર ડુસકા લેતી હતી. છેલ્લા શ્વારા ચાલતા હતાં એમ કહીએ તે વધુ ચેાગ્ય ગણાશે.
ખીજા મનુષ્યા ઘણા એવા શુભકમથી પણ જગતમાં જે કરવાને સમર્થ નથી. તે હું જિન ! જે ઇંદ્રનું આસન–સિંહાસન અગ્રબળવાળુ – ચલાયમાન ન થાય તેવું, તેનું તમે ચાંચય-ચલાયમાન કર્યું. અહી તમારા સિવાય બીજા મનુષ્યાનું કેવું હીનપણું.