________________
આગમધરસૂરિ
૮૫
ચૈત્યપરિપાટી પન્યાસ પ્રવર મુનીશ્વરના પ્રવચને રેજ ચાલુ થયા. સુરતીઓને ધીરે ધીરે પ્રવચન સાંભળવાનું સુવ્યસન થઈ ગયું બીજા પરાઓને પણ પ્રવચન સાંભળવાનું મન થયું, બાળકે યુવાને અને વૃદ્ધો બધાં લાભ લે એ હેતુ અને પ્રત્યેક જિનમંદિરના ભગવતેના દર્શનનો લાભ મળે એ હેતુથી ચિત્યપરિપાટીનું આયોજન થયું. આ ચિત્યપરિપાટી સુરતમાં આગવી અને પ્રથમ ગણાતી હતી.
ચતુર્વિધ સંધની સાથે સુરતના દરેક જિનમંદિરના દર્શનને વિધિ ચાલુ છે. દર્શનના અંતે એ પરાના ઉપાશ્રય કે જાહેર મેદાનમાં ધર્મપ્રવચન આપવામાં આવતું, સુરતની પ્રજા આ કાર્યમાં શ્રમ અને ભૂખને ભૂલી જતી, આ પુણ્યપ્રતાપ મુનીશ્વરના દિવ્ય અતિશયને હતે.
આ મહાત્માપુરૂષને લાગ્યું કે સુરતની પ્રજા એ સુપ્રજા છે. ધર્મ-કાર્યોમાં જેમ ધારીએ તેમ ઉપગ કરાવી શકાય તેમ છે. એમને કોઈ માર્ગદર્શકની જરૂર છે. એમની
જે ધારણ કરેલાની-અંગીકાર કરેલાની ભક્તિને જાણતા નથી. તે મનુષ્ય સ્વયં પોતે પ્રબુદ્ધોવડે–વિદ્વાન વડે હસનીયતા–હાસ્યાસ્પદ અવસ્થાને પામે છે. અનાદિ કાળથી આના જ્ઞાનથી-સાન હેત તે લેશથી પણ બ્રાન્ત-ભ્રમણ કરનાર ન જ થાત, હે જિન ! મારી શી દશા?