________________
C
આગામધરસૂરિ
કપડવંજ ભણી આ મુનીશ્વરના જન્મથી પવિત્ર બનેલ અને પ્રસિદ્ધિને પામેલ ૫ડવંજ જૈન શ્રીસંઘના આગેવાને પૂજયપ્રવર મુનીશ્વરને કપડવંજ પધારવાનું ભાવભર્યું આમંત્રણ આપ્યું.
મુનીશ્વરે જણાવ્યું, ક્ષેત્રપર્શના. વિચરતા વિચરતા કપડવંજના કિનારે આવ્યા છે. એવા સમાચાર નગરમાં ફરી વળતા સ્વાગતની તૈયારી સાથે સંપૂર્ણ સ્થાનિક જૈનસંઘ નગરની બહાર ઉમટયો. સંઘને એક ગૌરવ હતું કે અમારા ગામને લાડક્વા એ આજે શાસનને વિજયવંત હીરે નિવડ્યો છે. નગરની નમણી નારીઓ વિધાતાના ઓવારણા લેતી હતી. આ મહાપુરૂષને સાચા મોતીડે વધાવતી હતી. મેતી સાથે અક્ષત અને સુવર્ણરજતના સહામણુ ચમેલી શા ફુલ પણ હતા.
આ સ્વાગતયાત્રા નગરમાં ફરી જિનમંદિરે જઈ ઉપાશ્રય આવી. ઉપાશ્રયની માનવમેદની મુનીશ્વરના વ્યાખ્યાનમાં એકરસ બની ગઈ હતી. સમયનું ભાન પણ રહ્યું ન હતું.
પન્યાસપ્રવર મુનીશ્વર કપડવંજ નગરમાં રહ્યા ત્યાંસુધી વાતાવરણ ધર્મમય બની ગયું હતું. કારણકે ધર્મરાજા | હે અરિહંત બીજાઓની જેમ તમારે આશ્રમાં મૃતદખેદે હેય તે નક્કી અનાદિઅનંત સંસાર ન હેય.