________________
આગમધરસૂરિ આ આંસુઓની ધારા સાધુ મર્યાદામાં એ મુનીશ્વરને વિક્તા ન નાખી શકી. વિધિવત વિહાર થયે. અને પ્રામાનુગ્રામ વિચરતા વિચરતા વિજાપુર તાલુકાના પેથાપુર નગરે પધાર્યા.
પેથાપુર પરિષદ આ સમયે પેથાપુરમાં એક વિશિષ્ટ પરિષદ હતી. પન્યાસપ્રવર આ મુનીશ્વરના પધારવાના સમાચારો મળતા પરિષદને રંગ એજરવી બની ગયે. જ્યારે પરિષદના પટાંગણમાં પધાર્યા ત્યારે એ પટાંગણ જયેષણાઓથી ગાજી ઊઠ્યો.
પરિષદના અધ્યક્ષ, માનનીય પદાધિકારીઓ સભ્ય વગેરે પિતાના ઉચ્ચ આસને તજી સામે એક પ્રેક્ષકની જેમ આવ્યા. આ મુનીશ્વરને સુંદર કાષ્ઠમય ઉચ્ચ આસને બેસાડ્યા. અન્ય સૌ શ્રોતા તરીકે નીચે સન્મુખ આવી બેઠા.
પ્રવચન મુનીશ્વરનું પ્રેરણાત્મક પ્રવચન ચાલુ થયું, પ્રવચનને ધ્વનિ હતે “શાસન ખાતર સમપિત થવું શાસન આપણું છે અને આપણે શાસનના છીએ, એ શાસનની ઉન્નતિ અને રક્ષા ખાતર આપણે આપણું પ્રાણ ન્યોછાવર કરી
હંમેશા વિષયકષાયમાં મનની આસક્તિ સંપૂર્ણ છે. જ્યારે તમે તેના-વિષયકક્ષાયના વિયોગથી-અભાવથી થએલું ધર્મનું મૂળ છે. એટલે ધમ વિષયકષાયના અભાવમાં છે.' એમ કહે છે, હું બીજું શું કહું. હું પણ હજી તેમાં જ આસક્ત છું.