________________
આગમધરસૂરિ
હળવા ફુલ બની જતા. હવે મુનીશ્વરની સેવામાં શિષ્ય પણ હતા. સેવા કાજે કેટલાક આત્માઓએ પિતાના જીવનનું સમર્પણ કર્યું હતું. આગમધર ન થવાય તે કાંઈ નહિ, પણ આગમધરની ચરણસેવાને લાભ લઈ ધન્ય બનીએ તે પણ અહેભાગ્ય, એવું માની ઘણા ભાગ્યવંતે સંસારવાસને દાહ દઈ આ મુનીશ્વરની સેવામાં સદા માટે આવી રહ્યા હતા.
અમેઘ-દેશના વર્ષોએ અમી છાંટણા વરસાવવા ચાલુ કર્યા. ઉનાળાના તાપથી તપ્ત અને તૃષાતુર ભૂખીભખ ભૂમી શીતળ અને તૃપ્ત બની અને બીજી તરફ મુનીશ્વરની વાણીરૂપ વર્ષાની ઝરમરથી શ્રોતાઓની કષાયોના તાપથી તપ્ત અને વાસનાથી તૃષાતુર બનેલી મને ભૂમી શાંત અને તૃપ્ત બની કષાયનો ઉત્તાપ ગયે, વાસનાએ વિદાય લીધી.
અમદાવાદની જૈનજનતા વેરઝેર ભૂલી ગઈ. કેટલાક આંતરિક ઝાંખરા, ડાખલા, પાંદડા હતા તે સ્વચ્છ બની
હે જિનેન્દ્ર ! તમારું આ શાસન લેકમાં પ્રકાશે છે–દીપે છે. શાસન કેવું છે ? મુનીન્દ્રોના સમૂહને મુક્તિમાં જોડવાથી નિર્ભર અને સનાતન છે. જે મુનિઓના મુખમાંથી નીકળેલી વાણી અતથા-અવિપરીત ન હેત તે શ્રુત-શાસ્ત્રમાં જે ઉત્કૃષ્ટ જ્ઞાન છે. તે વૃથા-નકામું થાત તેમજ તમારી વાણું પણ નિષ્ફલ થાત.