________________
આગમધરસૂરિ
૭૩
ગયા કારણ કે–આ દિવ્યપુરૂષને દિવ્યપ્રભાવ ચોગરદમ અદૃશ્યપણે અવિરત કાર્યરત હતે.
- ભવેને ભાવ દિન પ્રતિદિન વધતો ગયે. એના લીધે આ મુનીશ્વરને પદવીપ્રદાનની વાત ચાલી. અમદાવાદની જેનજનતા એટલી ઘેલી બની કે–આ મુનીશ્વરને આચાર્ય બનાવી દઈએ. શાસનનાયક બનાવી દઈએ. તપાગચ્છાધિપતિ બનાવી દઈએ.
પણું યશની કામના વિઠ્ઠણ આ મુનીશ્વર પદવી લે એ અસંભવ હતું. એમાં ગદ્વહન કર્યા વિના આચાર્યપદ લેવાનું મહાપાપ તે એ રવનમાં પણ ન કરે “તપાગચ્છાધિપતિ પદ આપવું એ શ્રાવકની ભક્તિમાંથી ઉભી થએલી ઘેલછા હતી. આ મુનીશ્વર સમજતા હતા કેતપાગચ્છના દરેક સમુદાયના વડીલે ભેગા મળે, અને સર્વ સંમત થઈ એ પદવી એકને આપી શકાય, શ્રાવકે કે પિતાના શિષ્ય પિતાના ગુરૂને તપાગચ્છાધિપતિ બનાવે એ આત્માને ડુબાડે, અગીયા આચાર્ય થવું એ આત્માને ભવમાં ભૂલાવે, મારે તપાગચ્છાધિપતિ વિશેષણવાળું બીરૂદ
હે જિનપતિ ! જગતમાં શ્રદ્ધાદિકના સમૂહથી કરાએલાં સુ-સારાં પૂજને સ્નાત્રાદિ કાર્યોના સમૂહથી સુકૃદ્ધત-સારા ગર્વિષ્ઠ એવાં સ્થિર ચિયે તે બધાં મુનિમહાત્માઓનાં સમૂહથી કરાવાએલાં છે. અર્થાત તેમના ઉપદેશથી થએલાં છે.