________________
આગમધરસૂરિ ગએલી અગર લગભગ છિન્ન-ભિન્ન બનેલી પદ્ધતિનું પરિભાજન કરી પુનઃ શુદ્ધ સ્થાપના કરી અને તે જ વર્ષે એને સંવત્સરી દિનથી અમલમાં મૂકી. વિક્રમ સંવત ૧૯૫ર નું એ પુણ્યવર્ષ હતું.
ત્યાંથી વિહરતા વિહરતા છાણ ગામે પધાર્યા, અને કેટલેક કાળ રહી વિશિષ્ટ અભ્યાસ આગળ વધાર્યો.
સાધુઓના ઉપદેશથી ચય–મંદિરની સાથે જિનેશ્વરપણુની પ્રસિદ્ધિ તેમજ સારી પત્નીઓ સહિત વધુર-તપાલનમાં સમર્થ શ્રાવકેની પ્રસિદ્ધિ છે તેથી સાત ક્ષેત્રમાં મુનિપર્ષદા-સાધુ મહાત્માઓનું અપ્રસ્થાન છે.