________________
આગમધરસૂરિ ગુણોના લીધે પશમ પ્રગટ થતે ગયે. તે એટલે હદ સુધી કે પ્રતિઓમાં લહીયાના દેષથી અગર ઉધહીના ખાઈ જવાથી અક્ષર કે શબ્દ જતા રહ્યા હોય તે પણ પોતે પૂર્તિ કરવા લાગ્યા.
કયાંક ક્યાંક પંક્તિઓ ઉપલબ્ધ ન થતી ત્યાં પંક્તિઓ બેસાડવાનો પ્રયત્ન કરતા આ મુનીશ્વરે પિતાના ક્ષપશમથી યોજેલા શબ્દો તો સાચા પડ્યા પણ પંક્તિઓ અક્ષરશ: સત્ય નિવડી. ભવિષ્યમાં અપાનારૂં આગમોદ્ધારક બીરૂદ યોગ્ય ગણાય જ ને? આવા સમર્થ અને શાસનહિતચિંતકને ભાંડનારા ભડવીરે પણ બીચારા ઘણા હતા, ઈર્ષ્યા અને દ્વેષ એમાં મુખ્ય ભાગ ભજવતા.
જ્ઞાનાભ્યાસ અને ધર્મ પ્રભાવના એ બન્ને કાર્યો આ મુનીશ્વર સાથે કરતા હતા, મરૂધરમાં કેટલેક કાળ રહી ગિરવા ગુજરાતમાં પધાર્યા, પેટલાદમાં ચાતુર્માસ રહ્યા.
અનેક શાસ્ત્રોના વાંચન મનન અને નિદિધ્યાસન દ્વારા આ પેટલાદના ચાર્તુમાસની અંદર તિથિવિષયક ભૂલાઈ
દરેક ક્ષેત્ર અને દરેક કાલમાં દરેક મનુષ્યો વડે મુનિ પર્ષદાનસાધુ મહાત્માઓને પ્રભાવ જોવાય છે. તાવથી આ પ્રમાણે કહેવું જોઈએ કે-તે અરિહંતની મુનિપર્ષદા-સાધુ મહાત્માઓ જ છે કારણ કે તેઓએ જ–સાધુ મહાત્માઓએ જ તમારા મતને પ્રસા-છે-ફેલાવે છે. અર્થાત આજ સુધી ટકાવ્યો છે અને ટકાવશે.