________________
આગમધરસૂરિ
તેમજ જરાય દુખ નથી. પણ આગમને અભ્યાસ કયાં જઈ કરે? આ ચિંતા મનને સતાવે છે.
જરાય મુંઝાશે મા, તમે પૂર્વભવમાં અપૂર્વ મૃતધર હતા. આજે તમારે બીજા ગુરૂની જરૂર નથી. આગમજ્ઞાન તમારામાં ભરેલું જ છે. માત્ર થોડા આવરણે આવી પડ્યા છે. તે હઠાવવાની જરૂર છે. એ આવરણે પણ નરમ છે. એક કામ જરૂર કરશે. .
વાચના વિધિ તમારે જે આગમ ભણવું હોય તે આગમગ્રંથ સામે બાજોઠ અગર સાંપડા ઉપર મૂકવું. પછી એને જીવંત આગમગુરૂ માની વંદન કરવું. “વાયણ સંદિસાહુ અને વાણું લઈશું.' આદેશ માગવા છેલ્લે “ઈચ્છકારી ભગવદ્ પસાય કરી વાયણે પ્રસાદ કરાજ' કહેવું આ વિધિ પછી વિનયપૂર્વક જ્ઞાનાચારના આઠ અતિચારોથી દૂર રહી તમારે રવયમેવ આગમો વાંચવા.
એમાં એક લક્ષ ખાસ રાખશે. જે જે આગમોના ગોદહન કર્યા હોય તે તે આગમે વાંચશે. વગર ગે
તમે દીક્ષા ગ્રહણ કરી ત્યારે તે દીક્ષા લેતાં જે જે સ્વજન-ધનાદિને ત્યાગ કર્યો છે તેમજ ઉપસર્ગ આદિને સહન કર્યા છે અને મહાદ કમેને નાશ, કેવલજ્ઞાન તે પણ અમારે પક્ષ નજરે જેએલ નથી. પણ આ બધાનું પ્રત્યક્ષ ફલ તમારી મુનિ-સંપદા-સાધુ મહાત્માઓ છે.