________________
આગામધરસૂરિ સ્થાનકવાસી અને તેરાપંથીને સારા પ્રમાણમાં સામનો કરે પડતો.
વય નાની હતી. સિંહની જેમ એકાકી હતા, સાધુએ એકાકી ન રહેવું જોઈએ. એ ઉત્સમાગીય શસ્રાજ્ઞા હતી. એમને એ આજ્ઞાને ખ્યાલ હતો જ. છતાં ગુણાધિક કે સમગુણી મુનિ ન મળે તે અપવાદ માર્ગે એકાકી વિહરવાની આજ્ઞા હતી. એ આજ્ઞા પાળવી પડે એવી એમની પરિસ્થિતિ હતી.
બીજી તરફ શ્રી આગમ આદિના અભ્યાસની તીવ્ર ઈચ્છા હતી પણ ગુરૂ કેણ? ક્યાં અને કેણ આગમ ભણાવે? આ વિચિત્ર અને મુંઝવણ ભર્યો પ્રશ્ન હતે. “મને કઇ ભણાવનાર નથી આ નિર્માલ્ય ઉત્તર આપવા પણ તૈયાર ન હતા. અતિ ઉત્કટ ઇચ્છાએ અને સાચી ભાવનાએ એક અદ્વૈત ગુરૂ ગોતી આપ્યા.
આગમ અભ્યાસ માટેનું સ્વપ્ન સમીસાંજનો સમય હતે. મરધરની ધગધગતી ધરતી ઉપર વિચરતા એ મુનીશ્વર થંડીલભૂમિએ ગયા હતા. પક્ષીઓ પિતાના માળામાં જઈ રહ્યા હતા. ગામે ગોચર
હે પૂજ્ય ! આખું જગત સાર વગરનું, પીડાયેલું અને શરણથી રહિત છે. આવું જોઈને તે જગતના ક્ષેમ-રક્ષણ માટે અભિમત-ઈષ્ટ એવી આ દીક્ષા તમારા વડે પ્રરૂપાય છે, પણ પિતાના ઘણું ભાવ નહિં.