________________
આગમધરસૂરિ
આખરે સામૈયું જિનમંદિરે આવ્યું, ત્યાં દર્શોન ચૈયવંદન કર્યાં પછી ઉપાશ્રયે પાંચ્યા. ઈરિયાવહીયા આદિ કરી વ્યાખ્યાનના વ્યાસપીઠ ઉપર પાતળી અને ઢીંગણી કાયાવાળા મહાત્મા બીરાજ્યા.
૬૪
'
“ધો મંગળમુવિટ્ટ ' ગાથા ઉપર વિવેચેન ચાલ્યું ખારસા મજેના દાઢ કલાક ગા. વ્યાખ્યાન પૂર્ણ થયું ત્યાં શંકા કરનાર અને નહિ કરનાર શ્રોતાએ આન≠ વિભાર બની ઉભા થઇ નાચી ઊઠ્યા. પ્રભાવકતાની છાપ
ચામાસાના આરંભ થયા. વ્યાખ્યાનમાં શ્રી ઠાણાંગજી સૂત્ર વાંચનના પ્રારંભ થયા. મુનિવર કાઈ સામાન્ય નથી. પણ મહાન્ છે. આ વાતની જાણ ધાડાબરૢ આવેલા સ્થાનકવાસી સંપ્રદાયના સાધુઓને થઈ, એમણે બધા ડાળ તજી શાંતિ ધારણ કરી. એમના મનમાં પાક્કી ખાતરી થઈ ચૂકી હતી કે આ એક દુબળા સવેગી સાધુ જ્ઞાનમાં અમારા બધા કરતાં સબળા છે. ચામાસુ ધણું જ સુંદર ગયું અને મુનિ તે પાછાવિહારમાં ચાલ્યા. મારવાડમાં
તમારા શાસનમાં ગૃહસ્થભાવને પામીને અર્થાત્ ગૃહસ્થલિંગે તેમજ પર-અન્યલિંગને આશ્રયી ધણા ખેષ પામેલા (મનુષ્યા) અચલ એવા સત્તપણાને પામ્યા છે. દ્ધિ-સમૃદ્ધ બુદ્ધિવાળા એવા જિનેન્દ્રભાવને તે સ્વલિંગને જ પ્રાપ્ત કરીને પામે છે તીથ કર નિજલિ ંગે જ અને સર્વન ગહીલિંગે અને અન્યલિંગે પશુ થાય છે.