________________
૨૩૪
શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી,
શુક
સુંદર શરીર ને ઉંચ કદને, સારી આંખોવાળે; કફ વાયુ પ્રકૃતિ યુક્ત, ને કાળા વાંકા કેશવાળે...૧૪
શનિ આળસુ એદી કાળી આંખે, ઉંચે દુર્બળ દેહે; મોટા જાડા વાંકા ચુકા, દાંતે રહે મુખમાં...૧૫. જન્મસ્થાનમાં જે જે ગ્રહ જેય તે તે સ્વરૂપી મનુષ્ય જ હેય..૧૬
રાશીની દિશા પૂર્વ દિશામાં મેષ સિંહ ધન, વરખ મકર કન્યા દક્ષિણે ગણ; કુંભ તુલા મિથુન પશ્ચિમે જાણ, કર્ક વૃશ્ચિક મીન ઉદ્વરે,
પ્રમાણે ૧૭ રાશીના સ્વામી મેષ વૃશ્ચિકનો સ્વામી ભેમ, વૃષભ તુલામાં શુકનું જેમ, મિથુન તુલાને સ્વામી બુધ, સિંહને સૂર્ય ચંદ્રકર્કને શુદ્ધ, ધન મિને સ્વામી ગુરૂ મકર કુંભને શનિ ગુરૂ. ૧૮
નક્ષત્ર અશ્વિની ભરણી કૃતિકા રોહિણી, મૃગશીપ આદ્ર પુનર્વસુ બે ગણી. પુષ્ય અશ્લેષા મઘાં એમ દસ, પૂર્વા ફાલ્ગની ઉતરા ફાલ્ગની હસ્ત. ચિત્રા સ્વાતિ વિશાખા સોળ, અનુરાધા ચેષ્ઠા મૂળને ગળ.