________________
૨૩૩
તિષ વિભાગ
ગ્રહોની જાતિ રવિ મંગળ ગુરૂ છે નર, નારી જાતિ ચંદ્ર શુક; બુધ શનિ છે નાન્યતર, રાહુ કેતુ પણ ગણુંય નર..૭
આ રાશિનાં ગુણ સિંહ કન્યા તુલા વૃશ્ચિક, દીર્ધ રાશિ ગણાય ઠીક મેષ વૃષભ કુંભ ને મીન, હસ્વ સંજ્ઞા છે સંગીન ધન મકર અને મિથુન, મધ્યમ સંજ્ઞા તેના ગુણ૮
સૂર્ય આંખ પીળી બાંધે સારે, સાધારણ છે ઉંચે; પીત પ્રકૃતિવાળા, આછા થડા વાળે ગુસ્સો
ચંદ્ર કમળ સુંદર મધ્યમ કદને, વાત પિત્ત કફવાળે; કેમળ બુદ્ધિ વાણવાળે, ને સારા વૈભવવાળે..૧૦
મંગળ ક્રૂર દષ્ટિ ઉંચા કદને, ઉદાર પિત્ત પ્રકૃતિ, પેટ પાતળું શરીર જેનું, છે ચંચળ ગુણું અતિ...૧૧
બુધ નિરંતર હસ્તે હસ્તે ચાલે, વાત પિત્ત કફવાળે, શરીર ઠીંગુજી જે, ને વળી આકર્ષક રૂપાળ...૧૨
જાડો ને ઠીંગુજી કદને, આંખે વાળ પલા, શ્રેષ્ઠ બુદ્ધિ ધર્મ પાલક, કફ પ્રકૃતિ ખાંસે...૧૩