________________
૨૩૨
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, તે જ્ઞાતિજનથી સન્માન મેળવે.
તિષનાં જોડકણાં
નવ ગ્રહ રવિ ચંદ્ર મંગળ બુધ, ગુરુ શુક્ર શનિનું યુદ્ધ રાહુ કરાવે બુદ્ધિ જુદ્ધ, કેતુ માથા વિણ રહે ખુદ..૧ બુધ શુભ એકલે થાય, શુભ ગ્રહ સાથે શુભ કહેવાય પાપ ગ્રહ સાથે પાપી ગણાય, ગાડે બેસે તેનાં ગીત ગાય...૨
| ગ્રહોની દશા સૂર્ય પૂર્વે પશ્ચિમે શનિ, બુધ ઉત્તરે ને મંગળ દક્ષિણે અગ્નિમાં શુક નૈઋત્યે રાહુ, ચંદ્ર વાયવ્ય ઈશાન ગરેઉ૩
બાર રાશિ મેષ વૃષભ ને મિથુન રાશ, કર્ક સિંહ કન્યા તુલા પાસ; વૃશ્ચિક ઘન મકર આ ચાર, કુંભ અને મીન રાશિ બાર...૪
રાશિનાં સ્થાન શિરે મેષ મુખમાં વરખ, હાથે મિથુન ને હૃદયે કરક, સિંહ પિટમાં કન્યા કેડ, લિંગે વૃશ્ચિક તુલા પેટ, ઝાંઘ ઘુંટલ સુધી છે ધન, મકર પાટલીથી સુધી ઘુંટણ, બંને જાંઘમાં કુંભ પ્રમાણે, મીન બંને પગમાં પરમાણ....૫
સારા નરસા રાહુ ચંદ્ર ગુરુ શુક છે શુભ, મંગળ શનિ રાહુ અશુભ રવી ઘાતકી છે બહુ કુર, કેતુ પાપ છે ગ્રહ જરૂર.૬