________________
જોતિષ વિભાગ
૨૩૫ ઘનિષ્ઠા શતતારકા પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ ને રેવતીને ખેલ, સત્તાવીસ નક્ષત્રમાં અભિજીતને મેળ
કુંડળીમાં સ્થાન પહેલું દેહ, બીજું ધન, ત્રીજું ભાડું પરાક્રમ, ચોથું સુખ, પાંચમું પુત્ર, છઠું શત્રુદમ, સાતમું સ્ત્રી. આઠમું આયુષ્ય, નવમું છે ભાગ્ય સ્થાન, દશમું રાજ્ય અગીઆરમું લાભ બારમું ખર્ચ સ્થાન. ૨૦
એક ચાર સાત દશમું સ્થાન, ઉત્તમ ગ્રહનું છે કેન્દ્ર સ્થાન, પાંચ નવમું છે ત્રિકોણ સ્થાન, બીજા અને નવમાને કહે માર્ક સ્થાન, છઠું આઠમું ને બારમું નષ્ટ સ્થાન, નીચ ગ્રહોમાં છે એ સૌ સ્થાન
૨૧. ગુરુ કર્કને ઊંચને જાણ, ગુરુ મકરનો નીચે પ્રમાણ, ધન મીનનાં સ્વગ્રહી થાય અને ગુરુ મધ્ય ગણાય. ૨૨. શુક મીનને ઉંચને જાણ, શુક્ર કન્યાને નીચે પ્રમાણ, વરખ તુલામાં સ્વગ્રહી થાય, અન્ય રાશિમાં મધ્યમ ગણાય. ૨૩ શનિ તુલાને ઉંચને જાણુ, શનિ મેષને નીચે પ્રમાણે, મકર કુંભમાં સ્વગ્રહી થાય, અન્ય રાહુ મધ્યમ ગણાય. ૨૪ રાહુ મિથુનને ઉંચને જાણ, રાહુ ધનને નીચે પ્રમાણે, રાહુ કન્યાને સ્વગ્રહી થાય, અન્ય રાહુ મધ્યમ ગણાય. ૨પ