________________
૨૧૦
શ્રી ક્ષાત્યાનંદ ગુણમંજરી, તે સામી પ્રીત કહેવાય જેમકે પૂર્ણચન્દ્ર નામે ગુરૂની કન્યા રાશીથી ચંદ્રકાન્ત નામે શિષ્યની મીન રાશિ સુધી ગણતાં સાત થાય છે, તેથી તે સાતમી પ્રીત થઈ. તેવી રીતે વરખ અને વૃશ્વિક, મિથુન અને ધન, કર્ક અને મકર, સિંહ અને કુંભ, કન્યા અને મીન, આવી રીતે તેને સામી પ્રીત કહેવાય છે, અને તે સારી ગણાય છે. વળી બનેની એક જ રાશિ હોય તે પણ સારી જેમ કે લક્ષ્મીદાસ અને ઈશ્વરલાલ તથા અંબાલાલ અને ઈન્દિરા આ બંનેની એક જ મેષ રાશિ છે, તેથી તે પણ સારી લેણ-દેણ કહેવાય છે.
૩ ષડષ્ટક (ખડાષ્ટક) પડષ્ટક (ખડાષ્ટક)ના બે ભેદ છે; સારું અને નબળું.
સારૂં પડટક (ખડાષ્ટક) વરખ અને તુલાને, કર્ક સાથે ધનને, કન્યા સાથે કુંભને, વૃશ્ચિક સાથે મેષને, મકર સાથે મિથુનને તથા મીન સાથે સિંહ રાશિવાળાને સારું ખડાષ્ટક જાણવું.
નબળું પડેટક (ખડાટક)-મેષ સાથે કન્યાને, મિથુન સાથે વૃશ્ચિકને, સિંહ સાથે મકરને, તુલા સાથે મનને ધન સાથે વરખ તથા કુંભ રાશિવાળા સાથે કર્ક રાશિવાળાને નબળું ખડાષ્ટક જાણવું. આવી રીતના ખડાષ્ટકમાં પરસ્પર સંબંધે કરવાથી બન્નેને બનાવ રહેતો નથી.
૪ દિáશક્ર (બીઆબાર) દ્વિદ્ધદશક (બીઆબારૂ)ના બે ભેદ છે, સારું અને નબળું. સારૂં દ્વિદ્ધદશક (બીઆબારૂ) વરખ રાશિવાળા