________________
જ્યાતિષ વિભાગ
૨૧૧
સાથે મિથુન રાશિવાળાને, કર્ક સાથે સિ'હુને, સિંહ સાથે કન્યાને, કન્યા સાથે તુલાને, વૃશ્ચિક સાથે ધનને મકર સાથે કુંભને, મીન રાશિવાળા સાથે મેષ રાશિવાળાને ખીઆખારૂ સારૂ કહેવાય છે. એવી રીતના ખીઆમારામાં પરસ્પર સંબંધ કરવામાં હરકત નથી.
નબળુ` દ્વિદિશક (બીઆબારૂ)–મેષ રાશિવાળા સાથે વરખ રાશિવાળાને, મિથુન સાથે કને, તુલા સાથે વૃશ્ચિકને ધન સાથે મકરને, તથા કુ ંભ રાશિવાળા સાથે મીન રાશિવાળાને નમ ખીમારૂં જાણવુ.
૫ નવ પચક
નવ પંચકના બે ભેદ છે, સારૂં અને નખશું. સારૂં' નવ પ`ચ-મેષ રાશિવાળા સાથે સિંહ તથા ધન રાશિવાળાને, વરખ સાથે કન્યા તથા મકર રાશિવાળાને, મિથુન સાથે તુલા અને કુંભ રાશિવાળાને તથા મીન રાશિવાળા સાથે ક રાશિવાળાને પ્રીતિ નવ પંચક કહેવાય છે.
નબળું નથ પંચક – કન્યા રાશિવાળાને મકર રાશિવાળા સાથે વૃશ્ચિક રાશિવાળાને ક રાશિવાળા સાથે કુંભ રાશિવાળાને મિથુન રાશિવાળા સાથે નબળું નવ પ'ચક કહેવાય છે. નાડી જોવાની સમજ
ગુરૂ શિષ્યના મેળ જેવા માટે ગુરૂના તથા શિષ્યના જન્મ નક્ષત્ર ઉપરથી તેમની કઈ નાડી છે ? તે નીચે ખતાવેલા કોઠા ઉપરથી સમજવું.